સમય સમયની વાત
સમય સમયની વાત
1 min
351
સમય સમયની આ વાત છે
સવાર સાંજની આ વાત છે
સમય સમયની આ મુલાકાત છે
શ્વાસ આશની આ મુલાકાત છે
સમય સમયની આ હરકત છે
મનતનની આ હરકત છે
સમય સમયની આ આશા છે
સુખ દુઃખની આ આશા છે
સમય સમયની આ જીત છે
રીતપ્રીતની આ જીત છે
સમય સમયની આ ફરજ છે
નિયમ કાયદાની આ ફરજ છે
સમય સમયની આ દશા છે
ગરીબી બેકારીની આ દશા છે
સમય સમયની આ જીંદગી છે
વિશ્વાસની આ સુંદર જિંદગી છે
સમય સમયની આ વાત છે
સવાર સાંજની આ વાત છે
