Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Classics

3  

Neha Desai

Classics

જાય છે

જાય છે

1 min
210


નિરક્ષરને ય સાક્ષર બનાવી જાય છે,

સમય એક શિક્ષકની ગરજ સારી જાય છે !


અહમ, મતભેદ કે પછી હોય મનભેદ,

નાજુક દિલોને એ હચમચાવી જાય છે !


અસલિયત ને ખુબસુરત નકાબ પહેરાવી,

નકલ જોકર બની હસાવી જાય છે !


લાગણીઓનું વર્તુળ અગત્યનું છે જીવનમાં,

ત્રિજ્યા અધૂરી “ચાહત”ની,

પરિઘ બની હૃદયમાં સમાઈ જાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Classics