રેલગાડી આવી
રેલગાડી આવી
રેલગાડી આવી વેદોનો અભ્યાસ લાવી
મારા બાળકો ચાલો ને વેદો શીખીએ
વેદોને સજાવતી ને વેદોને સમજાવતી
આ ગાડીચાલોને વેદો જાણીએ
સૌથી જૂનો વેદ છે એ છે ઋગવેદ
મારા બાળકો ચાલોને વેદો જાણીએ
યજ્ઞનો વેદ છે એ છે યજુવેદ
મારા બાળકો ચાલોને વેદો જાણીએ
સંગીતનો વેદ છે એ છે સામવેદ
મારા બાળકો ચાલોને વેદો જાણીએ
અર્થોનો વેદ છે એ છે અર્થથવેદ
મારા બાળકો ચાલોને વેદો જાણીએ
રેલગાડી આવી વેદોને જાણી લાવી
મારા બાળકો ચાલોને વેદો જાણીએ
