STORYMIRROR

JEEL TRIVEDI

Inspirational Others

4  

JEEL TRIVEDI

Inspirational Others

માનીતા

માનીતા

1 min
23.7K

માનીતા ને અણ માનીતા આતે વળી કેવું ?

પોતાના સાથે પ્રેમ ને,

પારકા સાથે વ્હેમ આ તે વળી કેવું ?


પ્રેમ, સ્નેહ સાથે રહેવું બધા સાથે,

એમાં વળી અભિમાન કેવું?

એક દિવસ ઉપર જઈ આપવો પડશે જવાબ ભગવાનને,

એમાં વળી તું અને હું કેવું ?


જિંદગીનો અંત છે બસ સ્મશાન સુધી,

તો એમાં મારું કે તારું વળી કેવું ?

હળીમળી રહેવું બધા સાથે,

ઈર્ષ્યા અને ઘમંડ આ વળી કેવું ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational