STORYMIRROR

JEEL TRIVEDI

Romance

4  

JEEL TRIVEDI

Romance

પ્રેમના રંગ

પ્રેમના રંગ

1 min
22.9K

પ્રેમ શબ્દ છે માત્ર અઢી અક્ષરનો,

એ પ્રેમને તારી સાથે રાખવો છે,

મારે તારી સાથે રહેવું છે.


સુખ તો રોજ તારી સાથે વહેંચ્યા,

દુઃખમાં તારો હાથ પકડી ચાલવું છે,

મારે તારી સાથે રહેવું છે.


તારી સાથે થયેલા પ્રેમનાં સુંદર, 

વર્તમાન અને ભવિષ્ય છે જેને માણવા,

મારે તારી સાથે રહેવું છે.


તારી સાથેના મારા દરેક સપનાઓ, 

ને સાચા કરી જીવવા છે,

મારે તારી સાથે રહેવું છે.


તારી યાદોના સહારે તો જિંદગી કાઢી નાખું,

મારે તો તારી સાથે જિંદગી જીવવી છે,

મારે તારી સાથે રહેવું છે.


તારો ગુસ્સો કે તારું આડું અવળું વર્તન,

બધું જ મુજને મંજૂર છે,

મારે બસ તારી અને માત્ર તારી સાથે રહેવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance