Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

JEEL TRIVEDI

Others

3  

JEEL TRIVEDI

Others

આઝાદી

આઝાદી

1 min
11.6K


મળી આઝાદી આજે,

એક બંધનમાંથી,

લેવાયા થોડા શ્વાસ,

મુક્તિ બંધનમાંથી,


પૂરો કર્યો એક પડાવ,

જીવન બંધનમાંથી,

આરામ મળશે હવે,

છૂટ્યા બંધનમાંથી,


કેટકેટલી મર્યાદાઓ,

હતી એ બંધનમાં,

કેટકેટલા સમાધાનો,

હતા એ બંધનમાં,


જીવન હતું કે શ્વાસ બસ,

લીધા એ બંધનમાં,

લાગ્યું કે બસ સમય,

પસાર થાય છે બંધનમાં,


આજે જ્યારે મોકો મને,

મળ્યો છે છૂટવાનો,

મન શાંત થયું ને,

સમય મળ્યો વિચારવાનો,


ખ્યાલ આવ્યો કે,

આ જ પરમ સત્ય છે,

બંધનો જ માનવજીવનનું,

પરમ ગંતવ્ય છે.


Rate this content
Log in