તર્પણ
તર્પણ

1 min

23.6K
મારું અસ્તિત્વ મે તુજને અર્પણ કર્યું,
અને તે મારાજ પ્રેમનું આજે તર્પણ કર્યું.
અપમાનિત કરી મુજને મારી સામે દર્પણ ધર્યુ,
મારી લાગણીઓનું તે આજે તર્પણ કર્યું.
વહી રહી અશ્રુઓની અવિરત ધારા આંખમાંથી,
સમાન્ય પાણી સમજી તેનું આજે તે તર્પણ કર્યું.
મારી જિંદગીની અમૂલ્ય ભેટ છે તું,
ઈશ્વરની સામે આજે તે મારું જ તર્પણ કર્યું.