માછલી
માછલી
માછલી છું હું અને 'ભાવુ' તું પાણી,
તરફડી ત્યારે જ મેં જાણી તારી વેદના,
શોધવા પગલાં ગઈ હું સુખના,
ને દિવસને રાત લંબાયો દુઃખ નો પડછાયો,
ડૂસકાં ડૂમાં ભરેલા ઓગળે છે,
અદીઠી કોઈ સરવાણી મલે ભાવના ની,
ઘૂંટતી હું દર્દ આસવ જ્યાં બની,
એ નશામાં ખુબ શરમાણી દનિયા,
તું જીવનમાં હરપળે સંગાથમાં 'ભાવુ',
શ્વાસ ઉચ્છવાસે સતત સાથે મહેંકી સ્નેહ માં....
