Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Tragedy

3  

Bhavna Bhatt

Tragedy

લલાટે લખી કસોટી

લલાટે લખી કસોટી

1 min
396


લલાટે લખી દરેકના આ જિંદગીની કસોટી,

એને પાર કર્યા વગર આગળ વધવાનું નથી.


એને હસતાં પાર કરો કે રડતા પાર કરો કસોટી,

એની ઠોકરથી અહીં કોઈ જ બચવાનું નથી.


એક પછી એક દાવ ખેલતી જિંદગીની કસોટી,

કાળની કરડી નજરથી કોઈ જ બચવાનું નથી.


ભાવનાઓમાં ભરમાઈ ઝીલતાં સૌવે આ કસોટી,

છતાંય ખોટી લાગણીઓથી કોઈ બચવાનું નથી.


આંસુ છુપાવી હસતાં રહી આપવાની આ કસોટી,

એમનમ તો કોઈને સુખ ક્યાંય મળવાનું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy