STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational Thriller

3  

Manishaben Jadav

Fantasy Inspirational Thriller

લીલો

લીલો

1 min
190

લાલ લીલી ચૂંદડી ઓઢી

મા આજે ધરા પર ફરી,


પ્રકૃતિ થકી શોભે ધરા

લીલી લીલી હરિયાળી ધરા,


ગરબાની આવી નવલી રાત

મીઠી મહેક ભક્તિની રાત,


પ્રકૃતિ સંગાથ નાચે માનવ

આરતીનાં દર્શન કરે માનવ,


માની કૃપા બની રહે

પ્રકૃતિ સદા હળવી રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy