લાલસાનો બાવળ
લાલસાનો બાવળ
લાકડાંનો ટુકડો
રોપી પાણી-ખાતર
અાપ્યા, -
- કશુંક ઊગી
નીકળવાની અાશામાં !
-અને ખરેખર
ઊગી નીકળ્યો,
મારી લાલસાનો
બાવળ !!
લાકડાંનો ટુકડો
રોપી પાણી-ખાતર
અાપ્યા, -
- કશુંક ઊગી
નીકળવાની અાશામાં !
-અને ખરેખર
ઊગી નીકળ્યો,
મારી લાલસાનો
બાવળ !!