લાગણીઓનો સંબંધ
લાગણીઓનો સંબંધ
લાગણીઓના સંબંધોમાં રૂપિયા, શક્તિ અને બુદ્ધિ કરતા પણ, સમજદારી અને વિશ્વાસ વધારે અગત્યનો છે.
બીજાના દિલની ભાવનાઓ અને વિચારો સમજવા બહુ જરૂરી છે, પણ અત્યારે તો આવો લાગણી ભીનો સંબંધ મા - બાપ સિવાય ક્યાંય નથી મળતો.
અને આવો લાગણી ભીનો સંબંધ મા ની મમતા નો પૂરાવો છે.
