લાગણી
લાગણી
મારી લાગણીને તારા
હૃદય પર કંડારી છે,
મારા મન ને તારા
મન પર ટાંક્યું છે,
તારા દિલ પર વારી
જાઉં વારી વારી,
એવું તે શું તુજથી
માંગ્યું..............
એક લાગણીનું તણખલું ?
ભીતર મહીં એક દર્દ
કરે વલોપાત....
શા માટે તું અજાણ..?
મારી લાગણીને તારા
હૃદય પર કંડારી છે,
મારા મન ને તારા
મન પર ટાંક્યું છે,
તારા દિલ પર વારી
જાઉં વારી વારી,
એવું તે શું તુજથી
માંગ્યું..............
એક લાગણીનું તણખલું ?
ભીતર મહીં એક દર્દ
કરે વલોપાત....
શા માટે તું અજાણ..?