લાગણી
લાગણી
તું વાવે અંતરની લાગણી
હું એને સિંચુ પ્રિત પ્રેમથી
નહી ઊગવા દઉ નફરતના નિંદામણ
જો હશે તને
મારા માટે ભારો ભાર લાગણી.
તું વાવે અંતરની લાગણી
હું એને સિંચુ પ્રિત પ્રેમથી
નહી ઊગવા દઉ નફરતના નિંદામણ
જો હશે તને
મારા માટે ભારો ભાર લાગણી.