Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangam Dulera

Tragedy

3  

Sangam Dulera

Tragedy

ક્યારેક તો મળો

ક્યારેક તો મળો

1 min
253


ચાલો માની લીધું કે 

હું કોઈ સવાર નથી ને તમે નથી કોઈ સાંજ,

છતાં મળો છો યાદ બનીને 


ક્યાંરેક તો મળો મુલાકાત બનીને ! 

ને તમેે અજાણ નથી આ નજરથી

છતાં મળો છો અજાણ બનીને,


ક્યારેક તો મળો ઓળખાણ બનીને !

ને ચાલો માની લવ કે

હું નથી કોઈ કલમ ને તમે નથી કોઈ કોરો કાગળ

છતાં મળો છો સવાલ બનીને,

ક્યાંરેક તો મળો ઉત્તરવહી બનીનેે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy