Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Seema Pandya

Abstract

3  

Seema Pandya

Abstract

કયાં ગયું ?

કયાં ગયું ?

1 min
196


આજના બાળકનું એ બાળપણ ક્યાં ગયું ?

નિર્દોષ, નિખાલસ એ બાળપણ ક્યાં ગયું ?


ખુલ્લાં મેદાનમાં હસતું રમતું એ બાળપણ ક્યાં ગયું ?

લખોટી, લંગડી, પકડાપકડી રમતું એ બાળપણ ક્યાં ગયું ?


કિટ્ટા બુચા કરતું એ બાળપણ ક્યાં ગયું ?

ખુલ્લાં દિલે માફી માંગતું એ બાળપણ ક્યાં ગયું ?


શોધું છું પણ દિસ્તું નથી,

ચાહું છું પણ મળતું નથી

બાળપણ એ ક્યાં ગયું ?     


Rate this content
Log in

Similar gujarati poem from Abstract