STORYMIRROR

Seema Pandya

Romance

3  

Seema Pandya

Romance

ગુલ્દસ્ત

ગુલ્દસ્ત

1 min
223

લાગણીભર્યા વેણ આપના,

કાવ્ય સર્જવા પ્રેરિત કર્યા

તમને દેખી દિલડું રાજી,

કવિતા રચાઈ શબ્દો સજી,


તમે જ પ્રેરણામૂર્તિ, તમે જ સ્નેહસભર,

તમે જ જીવનમાધુર્ય, તમે જ આત્મબળ,

મનમંદિરના દેવ તમે, પ્રેરણાના સ્તોત્ર તમે,

જીવન મર્મ સમજાવ્યો લાગણીસભર તમે,


હૈયુ બન્યું મસ્ત તમ લાગણીથી,

જીવન બન્યું ગુલદસ્ત તમ સ્નેહથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance