Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Parmar

Fantasy Inspirational

3  

Bharat Parmar

Fantasy Inspirational

કવિતાનું મૃત્યુ

કવિતાનું મૃત્યુ

1 min
176


બેસીને પર્વતની ટોચ પર 

લખી રહ્યો હતો કવિતા,


ખોવાઈ ગયો હું જોવા કુદરતી સૌંદર્ય 

થયો બેદરકાર કવિતા પ્રત્યે,


છૂટીને પડી ગઈ ઊંડી ખીણમાં કવિતા 

ઊડી ગયા પ્રાણ કવિતાના,


રડતે હૈયે બનાવી અરથી કલમની 

ઓઢાડ્યું કફન કાગળનું,


શરીરરુપી સ્મશાનમાં કર્યા અગ્નિ સંસ્કાર 

'વાલમ' બનાવી ચિતા હૃદયની.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy