STORYMIRROR

Bindya Jani

Romance Fantasy

3  

Bindya Jani

Romance Fantasy

સ્નેહ સંબંધ

સ્નેહ સંબંધ

1 min
876

કોઈ ઋણાનુબંધે સ્નેહ સંબંધ બંધાઈ ગયો,

ને ભૂરી આંખોની તેજસ્વિતામાં આકર્ષાઈ ગયો,


સંબંધોની સીમામાં હું એવો અટવાઈ ગયો કે,

પ્રથમ પ્રેમનાં પગથિયે જ ગોઠવાઈ ગયો, 


પા પા પગલી કરતો અમારો વંશ આવી ગયો, 

તેનાથી અમારો દિલદરિયો છલકાઈ ગયો,


જીવન ઘડતરનો પ્રેમ પાઠ વંચાઈ ગયો, 

સદગુણોને સેવાથી જીવન બાગ ખીલી ગયો, 


જીવન સંધ્યાએ અનુભવ એવો છવાઈ ગયો, 

સ્નેહ સંબંધોમાં જીવન રસ વહેંચાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance