STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

મોજ કરો રોજ રોજ

મોજ કરો રોજ રોજ

1 min
164

મોજ કરો રોજે રોજ,

આપણને ક્યાં ગ્રહ નડે છે કોઈ,

સમસ્યાઓ ભલે હોય અનંત,

પણ આત્મવિશ્વાસ લાવે એનો અંત,


મીઠી ભાષા બોલો,

તોલ મોલ કે બોલો,

મિત્રો સામે દિલ ખોલો,

હૈયે ઉઠશે આનંદની છોળો,


ઉપાધિ બધી તમે છોડો,

પીડાની મટકી તમે ફોડો,

ઈશ્વર સાથે જાતને જોડો,

બધા વચ્ચે આનંદ વહેંચો થોડો થોડો,

બદલો ચોક્કસ મળશે, ભલે મળે મોડો મોડો,

બસ ઉપાધિ છોડો,

મોજ કરો,

રોજ રોજ કરો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy