STORYMIRROR

Jaya Parmar

Fantasy

3  

Jaya Parmar

Fantasy

રંગ અપાર

રંગ અપાર

1 min
640

વસંતનો પાંગરિયો રંગ અપાર

ફાગણનો ખીલ્યો ફાગ અપાર,


રંગ ભર્યો છે ફૂલડે અપાર

આમ્રકૂંજે ખીલ્યો મૉર અપાર,


સૃષ્ટિ બની છે નવોઢા અપાર

ઋતુરાજના રૂપ ખીલ્યા અપાર,


પિચકારી ઉડાડે રંગ અપાર

ભિલ્લુના સંગે રંગ્યા રંગ અપાર,


સહુનાં હૈયા રંગાયા રંગે અપાર

સહુના રંગે રંગાયા દિલ અપાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Jaya Parmar

Similar gujarati poem from Fantasy