હવે ભૂલીશ નહીં
હવે ભૂલીશ નહીં
ભલે છો દુનિયા ભૂલે
તને હું ભૂલું નહીં,
હું તારો ને તું મારી
એ હવે ભૂલું નહીં,
સંકટ વાદળો ઘેરાયા
તારો મને સાથ મળ્યો,
આજ હું જ્યાં પહોંચ્યો
એમાં તારો સપોર્ટ મળ્યો,
ભલે દુનિયા ભૂલે તને
તને હું ભૂલીશ નહીં,
હું તારો ને તું મારી
એ હવે ભૂલીશ નહીં.

