Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Parmar

Fantasy Inspirational

4  

Bharat Parmar

Fantasy Inspirational

સેલ્ફી પાડું

સેલ્ફી પાડું

1 min
306


ચાલે છે કેવું આ જીવનનું ગાડું 

કદીક સીધું તો વળી કદીક આડું 

મનમાં પરણું ને વળી મનમાં રાંડું 

દિલ કહે છે આંખોને સેલ્ફી પાડું ?


મનના પર્વતે ઝરણું બનીને આવું 

સરિતાની જેમ ખળખળ હું દોડું,

મળે જો દરિયો તો પ્રેમથી હું ભેટું 

દિલ કહે છે દરિયાને સેલ્ફી પાડું ?


ધબકે છે ધકધક દિલ એ મારું

મન થાય માઠું ત્યારે લાગે છે ખારું,

લાગણીના તાંતણે લાગે છે સારું

દિલ કહે છે 'વાલમ' સેલ્ફી પાડું ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy