STORYMIRROR

Dina Chhelavda

Abstract Fantasy

4  

Dina Chhelavda

Abstract Fantasy

કવિની કલ્પના

કવિની કલ્પના

1 min
448

શાંત રમણીય કિનારે

સોનેરી ભીની રેતમાં,


અંતરની ઊર્મિઓને

લાગણીરૂપી વાદળોનાં,


વરસતા વરસાદમાં

ઉછળતા મોજાઓમાં,


સપનાની નાવમાં વહેતા

શબ્દોના હલેસા વડે,


સંધ્યા જેમ શણગાર સજે

એમ કવિની કલ્પના પણ,


મેઘધનુષી રંગોમાં રંગાઈને

શબ્દોની માળા ગૂંથતી,


સપ્તરંગી શણગાર સજતી 

કાગળ પર ઉજાગર થવા

જાણે થનગની રહી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract