કુદરત
કુદરત


કુદરતની કરામતને કોણ સમજી શક્યુ છે,
એની લીલા અપંરપાર છે.
કુદરતની રચનાનો કોઈ પાર પામી શકતા નથી,
એની કરુણાનો કોઈ પાર પામી શકતા નથી.
કુદરતના મર્મ કોઈ ભેદી શક્યા નથી,
કુદરતી આફતનો ભેદ કોઈ જાણી શકતુ નથી.
કુદરત અજબ ગજબ સંજોગ રચી શકે છે,
એ ભાવનામય સંસાર રચી શકે છે.
કુદરત આગળ તો સાયન્સ પણ હારી છે,
એના આટાપાટા સમજવા અઘરા છે... !