STORYMIRROR

Meena Mangarolia

Romance Others Classics

2  

Meena Mangarolia

Romance Others Classics

ક્ષિતિજ

ક્ષિતિજ

1 min
2.8K


ક્ષિતિજ પર રોજ

ડૂબતો સૂરજ જોઉં છું.

તારા સાથ વિના સાંજ

પણ અધૂરી લાગે છે.

તારા સાથ વિના આ

જિંદગી પણ અધૂરી

લાગે છે.

તારા નામે શરૂ અને

તારા નામે પૂરી થતી

જિંદગીની ઘટમાળ

અવિરત ચાલ્યા કરે છે..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Romance