The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Fantasy

4.4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Fantasy

કસમથી

કસમથી

1 min
75


તમને હૃદયમાં છૂપાવી બેઠો છું, કસમથી,

ખાલી એ સ્થાન ભરાવી બેઠો છું, કસમથી,


મારાં મન ને એ વાત હજુ કોરી ખાય છે,

જીવન જે હતું ગુમાવી બેઠો છું, કસમથી,


નક્કી આ ખુદા એ લખી હતી કિસ્મત ને,

છતાં હું લાગણી લખાવી બેઠો છું, કસમથી,


ગુનો એવો કે જેની સજા પણ મીઠી લાગે,

તમારી જુદાઈને પચાવી બેઠો છું, કસમથી,


રહ્યું આ તરફ ઈચ્છાઓનું વન વેરાન બની,

ખ્વાબ એ તરનાં સજાવી બેઠો છું, કસમથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy