STORYMIRROR

Arun Gondhali

Tragedy

3  

Arun Gondhali

Tragedy

કસક

કસક

1 min
145

કેમ કરી રડું હવે 

સૂકાઈ ગયેલી આંખોમાં આંસુના 

ઝરણ બંધ થઈ ગયાં છે,


લાગતું 'તુ વાંચી લેશો મને, 

શું ભાવનાઓ પર 

અંધારા છવાઈ ગયા છે ? 


ક્યાં સુધી જિદ કરૂં તમને મળવાની, 

હવે હલેસાંઓ પણ 

પાણીમાં ઘસાઈ ગયાં છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy