કરો તૈયારી...
કરો તૈયારી...
અનંત ધામે,
અનંત અંતરે,
અનંત સમયે,
અનંતને મળવા,
એક દિન તો "મનોજ",
તારે પણ તો જવાનું છે ને?
થોડી તો તૈયારી કરો આજથી...
અનંત ધામે,
અનંત અંતરે,
અનંત સમયે,
અનંતને મળવા,
એક દિન તો "મનોજ",
તારે પણ તો જવાનું છે ને?
થોડી તો તૈયારી કરો આજથી...