STORYMIRROR

Pinky Shah

Thriller Tragedy

4  

Pinky Shah

Thriller Tragedy

કંકુ કાજળ કંકણ

કંકુ કાજળ કંકણ

1 min
1.4K


કંકુ, કાજળ ને કંકણ ..

ભીતરમાં દટાઈ ગયું,


આંખોએ કરી હદય

સાથે મસલત .........


ફરીવાર થઈ કામના

અમનેય સૌભાગ્ય પામવાંને.


શણગાર મંગલ જીવનનો

કોડ થયો ફરી પામવાંને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller