STORYMIRROR

Shaurya Parmar

Drama

2  

Shaurya Parmar

Drama

કરમ !

કરમ !

1 min
531


એવા છે કરમ,

સુખી છું પરમ,


કોઈ દિ' નરમ,

કોઈ દિ' ગરમ,


દુઃખ છે ભરમ,

આનંદ મરહમ,


જીવું હું હરદમ,

સ્નેહ છે ધરમ,


પછી શું શરમ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama