STORYMIRROR

Isha Kantharia

Drama Romance Others

3  

Isha Kantharia

Drama Romance Others

વાલમ

વાલમ

1 min
266

મારા મનમાં તારી ફોરમ છે, 

મારા દિલમાં તારી મોસમ છે,


ઈશા સમજે છે લોકો પાગલ, 

આજે ચાહતની તો મોસમ છે,


તું આવે તો બનું છું હું હેલી,

જો કેડી પર જામી સોડમ છે,


પગરવથી વાયુ પણ બદલે દિશ,

પણ આ દિપમાં ઊંડી સરગમ છે,


મારે જગ મુજને તાના પણ જો,

આ ઈશાનો તો તુજ આલમ છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama