કોરોના
કોરોના


કોરોનામાં કેટલાય માણસો
જીવતા બમ છે,
એની આપણને ક્યાં ગમ છે.
એટલે તમે ના જાશો ઘરની બહાર,
નહીં તો મારા સમ છે.
એ કામ વગર રખડે છે
એટલે તો જમ છે,
લોકોને એની ક્યાં ગમ છે.
એટલે તમે ના જાશો ઘરની બહાર,
નહીં તો મારા સમ છે.
સરકારે લોકડાઉન જેવું કર્યું એ ક્યાં કમ છે ?
એની આપણને પણ સારી ગમ છે.
એટલે તમે ના જાશો ઘરની બહાર,
નહીં તો મારા સમ છે.
નહીં તો આવતા પાડા પર જમ હસે,
જતા પાડા પર કોણ હશે ગમ છે ?
એટલે તમેં ના જાશો ઘરની બહાર,
નહીં તો મારા સમ છે.