ભરતી
ભરતી


પડી ભરતી, હવે તૈયાર થઈ જજો,
પેલી દોડ ને લેખિત પછી,
પડી ભરતી હવે તૈયાર થઈ જજો,
પોલીસ, જેલર, વન રક્ષક થઈ જજો,
કાળા બુટ ને કમરે બંદૂક માથે ખાખી ટોપી,
મહેનત કરીને પી.એસ.આઈ.થઈ જજો,
પડી ભરતી હવે તૈયાર થઈ જજો,
પાસ થઈને માતા પિતાનું નામ રોશન કરજો,
ગામનું પણ ગૌરવ વધારજો.
નોકરી લીધા પછી આનંદ માણજો,
ભરતી પડી યારો તૈયાર થઈ જજો,
આજ ભરતીમાં નોકરી લેજો,
હવે મિત્રો બરાબર ભણજો.