STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama

3  

Ramesh Patel (Aakashdeep)

Drama

મંગલ વર્તે છપૈયા

મંગલ વર્તે છપૈયા

1 min
225

મંગલ વર્તે છપૈયા …


જગ કલ્યાણે જગે અવતરીયા,

જય મંગલ વર્તે છપૈયા 

તીર્થ ભૂમિના જાગ્યા સ્પંદન, 

જ્યાં ચરણ ચૂમ્યા સવૈયા

 

 

ભગવંત શ્રી સહજાનંદના રંગમાં

 રટે ગુર્જરી  સ્તુતિ

જય જય શ્રીસ્વામિનારાયણ મંત્ર

ઝૂકે શિશ અક્ષર મૂર્તિ

 

 

  

પાવન  દર્શને  દીપે   નમ્રતા  

સાધુતા  શોભંતી  જનહીતે 

પથપથ   વિચરે  ગુરુ   પરંપરા  

સંસ્કાર   ઝરણાં   મનમીતે

  

      દે આશિષ અંતરથી પ્રભુતા..હો કલ્યાણ અક્ષરવાસી 

      જય જય નિત રટજો મંત્ર, પઠે શ્રી સહજાનંદ સ્વામિ.

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama