Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipika Makwana

Drama

3  

Dipika Makwana

Drama

મારી સુપર મોમ

મારી સુપર મોમ

1 min
258


માં ની મમતા પર લખું હું શું હું તો તારી જ કવિતા મા   

અત્યાર સુધી લાગતી હતી ખાલી મા પણ બની આ તારી ઢીંગલી મટી ને મા સમજાયું તું તો મારી સુપર મોમ નોકરી કરવા જાય તો ય કદી ન ભૂલે મારી જરૂરિયાત પૂરી કરત મારી આશ સદા કરતી કદી ન નિરાશ હોય ખીસું એનું ખાલી તો ય સ્મિત સદા ફરકાવતી કહેતી નહીં કશું પોતે લેતી નહીં કઈ હોય કોઈ વાર કે તહેવાર પણ મારા માટે ઢગલો કરે અઢળક સમજાયું એ તો આજ એ તો ઢગલો તારા લાડનો તું જ મારી સુપર મોમ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama