STORYMIRROR

Dipika Makwana

Romance

3  

Dipika Makwana

Romance

ક્યાં જઈને શોધું ?

ક્યાં જઈને શોધું ?

1 min
184

પુત્રને લઈ ગઈ પુત્રવધુ ને દીકરીને લઈ ગયા જમાઈ,

રહી ગયા માત્ર આપણે બે જ.                 


સૂકાયેલા પાંદડાને ને લીલાશ વળી ઘેરી          

કંઇક આવી જ રીતે તું મને વળી ઘેરી.             


જુવાનિયા જોઈ એ બોલ્યાં ડોસા ડોસી નો આ તે કેવો પ્રેમ

તો કોઈએ કરી ટીખળ ઘરડા ઘોડા ને લાલ લગામ


પણ તને સંભળાયું નહીં કંઈ કેમ કે તું મગન મારામાં સાંભળીને પણ અસાંભળ્યુ કર્યું મેં ખબર તને કેમ ?    

બહુ વિચાર્યું લોકોનું શું કહેશે કોઈ બસ બહુ થયું બધું નથી વિચારવું

કઈ જરૂર પડે લાગણીની ત્યારે કોઈ આવે નહિ પાસ બસ આપણે બે જ આસપાસ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance