Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Drama Others

3.9  

Zalak bhatt

Drama Others

જાગરણ

જાગરણ

1 min
209


લો, ઊઠીએ આળસ મરડી


બ્રશ: મને હમણાં પણંજવશે

બીજા સૌ સૂકાઈ ગયાં છે

તેની પણ ખીજ ખવડાવશે !


લો, ઊઠીએ આળસ મરડી


કપ: મને પકડવા આવશે

ચા એકવાર પાછો ઠાલવ્યો

મને પાછો ચા થી નવડાવશે !


લો, ઊઠીએ આળસ મરડી


કબાટ: મારી પાસે પણ આવશે

કપડાં આઇ એ હમણાં રાખ્યાં

સૌની ગડી બગાડશે !


લો, ઊઠીએ આળસ મરડી


બેગ: મારી પાસે પણ આવશે ?

લેશન કેનું-કેમાં કરશે ?

કેટલા’ય પાનાં ફાડશે !


લો, ઊઠી હવે આળસ મરડી


મમ્મી: કોઈ આજ ના તને બોલાવશે

પહેલાં લેશન પૂરું જોઈએ

પછી જ જમવા આવજે.


પપ્પા: કાં ઊઠી તું આળસ મરડી ?

નાસ્તો સપનામાં મળશે

બુક-બૅગની ક્યાં જરૂર !

સર્ટી પણ ત્યાં મળશે.


બેબી: આજ ઊઠી હું આળસ મરડી

વહેલી કાલથી નીંદ ખૂલશે

આજ થકી જે ભૂલ થઈ ગઈ

એ કાલથી સહુ સુધરશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama