કરજ
કરજ
સાહિત્યના પંથે આગળ સૌ વધ્યા
પિડીત ગુજર્યા હૈયા આંખો દડદડયા,
આહ ભરતા ફાનસ ઘર ઘર બળ્યા
રડયા આરસ નડે વારસ કેમ પૂજ્યા,
રચ્યું સાહિત્ય રડી વાર્તા કાવ્ય ફળ્યા
આખર લડ્યા શ્વાસ વહાલા ન બચ્યા,
ડર્યા ભળ્યા ભૂલકાં માસકે શિવ ભજ્યા
સૂફી સૂરે નાચી થરથર ગાઇ ના શકયા,
દિવસે મહિને સરવૈયું વર્ષે જોઈ ફસ્યા
કરજ માતૃભાષાનું વરસ્યું આયને રોયા.
