STORYMIRROR

Chhaya Khatri

Tragedy

3  

Chhaya Khatri

Tragedy

કોરોના

કોરોના

1 min
209

આવ્યો કોરોના એવો

છવાઈ ગયો આખા જગતમાં


ડરે લોકો એકબીજાને અડતાં પણ  

ના નીકળે ધરમાંથી બહાર


ડોકટરો પણ હારી ગયા એવો કેવો રોગ

પલભર માં લઈલે જીવ કરે બાળકોને અનાથ


 ગલી ગામ થઈ ગયા સૂમસામ 

રસ્તા પણ જાણે ડરાવે એવું એખાય દ્રશ્ય


ઢોર પણ દેખાય નહિ મજૂર બિચારા જાય ક્યાં

મજૂરી કરી રૂપિયો રળે લાવે અનાજ ક્યાંથી


સમયનું ચક્ર ફર્યું એવું થયું જનજીવન થાળે

ફરી ધમધમાટ થયો બાળ બગીચા માં થયા કલશોર


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy