STORYMIRROR

Pooja Patel

Action Inspirational

3  

Pooja Patel

Action Inspirational

કોરોના અને શિક્ષક

કોરોના અને શિક્ષક

1 min
273

શિક્ષકે કર્યાં ચાલું ઓનલાઈન લેક્ચર્સ...

વિદ્યાર્થીઓને ભણાવવા માટે....

વિદ્યાર્થીઓમાંથી કેટલાંક નીકળ્યા મસ્તીખોર.....

લેક્ચરમાં નહીં આવવાનાં કાઢ્યાં બહાનાં....

જાણે.....નેટ ધીમું હતું....

મોબાઈલ માં ચાર્જીન્ગ નહોતું....

તમારો અવાજ આવતો નથી.....

સાચું કોણ છે અને ખોટું....તે ખબર પણ ન પડે.....

ને સાચું બોલે તે વિદ્યાર્થી શિક્ષક ને ખોટો લાગે....

1 કલ્લાકમાં થતાં લેક્ચરર્સ ૪૦ મિનિટ નાં થયાં....

સિલેબસ તોય બધાં જ સેમેસ્ટરનાં અધૂરાં રહ્યાં.....

નોકરી માટે વિદ્યાર્થી આમ થી તેમ ભટક્યા.....

છતાંય અમુક અમુક વિદ્યાર્થીઓના સપનાં તૂટયાં......

કોરોના એ તો જાણે અમુક લોકોનાં સપનાં જ પૂરાં કર્યાં....

કેટલાય શિક્ષકને પણ કોરોના એ હેરાન કર્યાં.......

છતાં પણ......

તે અમારાં શિક્ષકે એક્સ્ટ્રા લેક્ચર લીધાં.....

અમારાં સપનાઓને એ શિક્ષકે તૂટવા ન દીધાં....!


Rate this content
Log in

Similar gujarati poem from Action