STORYMIRROR

Nil Patel 'શુન્ય'

Thriller

4.0  

Nil Patel 'શુન્ય'

Thriller

કોરોના - 1

કોરોના - 1

1 min
11.6K


આ કોરોનાનો કહેર પણ જોયો

ને હજારોના શબ પણ જોયા છે,


આ વિષાણુએ વેરેલ વિધ્વંસ પણ જોયો

કે લાખોને ભૂખ્યા સૂતા પણ જોયા છે,


આ કોરોનાનો કહેર પણ જોયો

હજાર હાથે પેટ ભરતાઓને પણ જોયા છે,


આ કોરોનાના કહેરમાં પણ

તેમને હંફાવતા તબીબને પણ જોયા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller