મજા શી વાતની છે ?
મજા શી વાતની છે ?

1 min

11.5K
અમારા થી દુર થવામાં,
મજા શી વાતની છે !
કારણ ગમેતે હોય પણ,
મજા શી વાતની છે !
ના ફાવે તો જઈ શકો છો,
એમાં રજાની શી વાત છે !
હવે તો કઠોર દિલના છીએ એમાં,
સજાની શી વાત છે,
અમારાથી દુર થવામાં,
મજા શી વાતની છે,
કારણ ગમેતે હોય પણ,
મજા શી વાતની છે !