STORYMIRROR

Nil Patel 'શુન્ય'

Drama Inspirational Thriller

3  

Nil Patel 'શુન્ય'

Drama Inspirational Thriller

આગળ ચાલો !

આગળ ચાલો !

1 min
12K

ડગલું તો ભરો, સાથે ચાલનાર મળી રહેશે,

આ કાયરોના વનમાં હિંમતવાન મળી રહેશે,


અરે! ચાલો તો ખરાં મોત ને પણ મળી લઈએ,

દુબળા, પાતળા, દિકુ દૂર રહેજો આથી સૂડી વચ્ચે નાથી લેનાર મળી જશે,


આ રણ માં ક્યાં કોઈ કોઈ નું છે, આગળ ચાલો,

ક્યાંક તો થોળ-બાવળની છાંય મળી રહેશે,


મશાલ મોતની આ પીઠબળ તેલનું મળી રહેશે,

ને આપણે હાથમાં હાથ ઝાલી ધરાથી ગગન જોડી દઈએ,

મારી ભેરા તો ચાલો સુવાસિત સતવિચારથી દુષ્કર્મ ને દંડ આપી દઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama