એકલા પંથી
એકલા પંથી


માફ કરશો અમને પસાર અમે એકલા જ આ પંથ પરથી થવાના છીએ,
અમારી કવિતાની ચાર લીટીઓ જ સાક્ષી છે આ જિંદગીની,
અમે સાબરે ઉમાશંકરની ધુળા સંભાળનાર પંથી છીએ એકલાં,
ગગનની ગોદમાં ઊડતાં પંખીની પાંખ છીએ સાબરના સપૂત,
નથી અટવાતાં આ વાટ પર એકલા અટૂલા ચાલતા અમે ટેવાયેલા.