STORYMIRROR

Nil Patel 'શુન્ય'

Others

3  

Nil Patel 'શુન્ય'

Others

અમાસ

અમાસ

1 min
11.6K

જન્મ તો અવારનવાર એ પણ

અજવાળે તો કદાપિ નહીં એ,


ક્ષણિક જીવતો જીવતર એનું

તિમિરનો આશરો લઈને એ,


એટલો એતો અમાસે જન્મતો

લાગતું ઉજાસ એને કલ્પના,


આવા ભૂંડા ઘણાં માનવી રે

તર્ક મૂકતાં એના તિમિરના,


ભરોસો ને આશરો હવે ઉજાસ

કહું છું જાણે પૂનમનો પ્રતાપ,


Rate this content
Log in