STORYMIRROR

Nil Patel 'શુન્ય'

Drama

3  

Nil Patel 'શુન્ય'

Drama

ભોલેના દીવાના

ભોલેના દીવાના

1 min
11.9K

અરે! અમે ભોલેના દીવાના

ઝેર તો સામેથી પીવાના રે,


ઝેરને પીવું લાગે ઝીણું ફરમાન

અમારે અરબને પીવાના અરમાન,


અમે નટરાજ ના રાજમાં રહેવાના

કૈલાસ પર જ અમો જીવવાના,


અમે ભોલે તાંડવ ના દીવાના

જેમતેમ થોડા કંઈ જીવવાના,


અરે! અમે ભોલેના દીવાના

ઝેર તો સામેથી પીવાના રે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama