હાલને હવે
હાલને હવે

મારી વાત સાંભરે છે ! હાલ ને આપણે પ્રેમના દરિયામાં ડૂબકી મારી આવીએ,
હાલ ને આ નફરતની બજારથી થોડા દૂર જઈને મનને મનાવી આવીએ,
હાલ ને આ આમનુષોથી અમરાઈને પ્રકૃતિ ને પામી આવીએ,
હાલ ને આપણે ક્રૂરતાને કચડીને દયાને દેખી આવીએ.