Nil Patel 'શુન્ય'

Inspirational

4.5  

Nil Patel 'શુન્ય'

Inspirational

ક્યાંય નડી છે !

ક્યાંય નડી છે !

1 min
115


હારની ખૂબ નજીકથી મળી હતી સફળતા,

ક્યાંક સફળતાને હજુય નડી છે અસફળતા,


હિંમત કરી ઘણીયે લડી છે સફળતા,

સફળતાને ક્ષણિક એ નડી છે અસફળતા,


ઉભો રહ્યો છે એને નથી મળી સફળતા,

અડગ રહ્યો છે એનેજ મળી છે સફળતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational