STORYMIRROR

'Sagar' Ramolia

Thriller

4  

'Sagar' Ramolia

Thriller

મોત આવ્યું

મોત આવ્યું

1 min
566

થોડું જમ્યો, ને મોત આવ્યું,

દુ:ખ ખમ્યો, ને મોત આવ્યું,


સદા રહ્યો અક્કડ બની,

જરા નમ્યો, ને મોત આવ્યું,

 

જઈ ન શક્યો કદી’ કયાંયે,

થોડું ભમ્યો, ને મોત આવ્યું,

 

રહ્યો અળખામણો સૌનો,

લગીર ગમ્યો, ને મોત આવ્યું,

 

‘સાગર’ હતો અગનજ્વાળા,

માંડ શમ્યો, ને મોત આવ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller